કવાંટ થી ૬૦ જેટલા યુવાનો પદ યાત્રા સંધ પાવાગઢ દર્શન માટે રવાના થયો

છેલ્લા ૨૦ વર્ષની પરંપરા મુજબ, આસો નવરાત્રી નિમિત્તે કવાંટથી પાવાગઢ પદયાત્રા સંઘ માતાજીના દર્શને જવા નીકળ્યો…