ગોધરા રેલવે સ્ટેશન પર ૩ વર્ષની બાળકીની તબિયત લથડી, ઈમરજન્સી કોલ ન લાગતા આખરે રિક્ષામાં સિવિલ ખસેડાઈ

સિવિલ પહોંચતા આઈ.સી.યુ.માં ખસેડાઈ. ભ‚ચથી ઉત્તર પ્રદેશ જઈ રહેલી ગોધરા-ઝાંસી એક્સપ્રેસ ટ્રેનમાં એક કાળજું કંપાવનારી ઘટના…