ઝાલોદમાં પ્રથમ વખત સંગીતપ્રેમીઓ માટે અનોખી સંગીત સંધ્યાનું આયોજન, 25 જેટલી પ્રતિભાઓએ ગાયકીથી ભરત ટાવરને સંગીતમય બનાવ્યું

સનાતન હિન્દુ ઉત્સવ સમિતિનો સરાહનીય પ્રયાસ : નાના બાળકો, મહિલાઓ અને યુવાનોએ કરોકે સંગીતના માધ્યમથી પોતાની…