દાહોદ જિલ્લામાં આખરી મતદાર યાદી પ્રસિદ્ધ : ૧,૮૦,૨૫૩ મતદારોના નામ કમી, ૫૮,૫૪૦ મૃત મતદારો

કેન્દ્રિય ચુંટણી પંચના તા.૨૭/૧૦/૨૦૨૫ના પરીપત્રમાં જણાવ્યા મુજબ તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા(એસ.આઈ.આર)કાર્યક્રમ…