ગુજરાતમાં મેઘમહેરઃ રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ પાણી, ૧૩ ડેમ ૧૦૦ ટકા ભરાયા

ગુજરાતમાં ચાલુ મોસમ દરમિયાન થઈ રહેલા સાર્વત્રિક વરસાદ-મેઘમહેરને પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો…