ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં મોહમ્મદ શમીએ બોલથી ભારે તબાહી મચાવી, હેટ્રિક સાથે સનસનાટી મચાવી

મોહમ્મદ શમી લાંબા સમયથી ટીમ ઇન્ડિયાની બહાર છે, પરંતુ તેની બોલિંગ કુશળતામાં કોઈ ઘટાડો થયો નથી.…