હાલોલ મોટી રણભેટ ગામે સસ્તા અનાજની દુકાનમાં અનાજ વિતરણમાં ગેરરિતી

હાલોલ તાલુકાના મોટી રણભેટ ગામે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબ પરિવારોને અપાતા અનાજ વિતરણમાં ગેરરિતી આચરી…