હાલની બીસીએ કમિટી માત્ર દૈનિક કામકાજ સંભાળશે અને કોઈપણ નીતિગત અથવા મહત્વના નિર્ણયો લઈ શકશે નહીં

ગુજરાત હાઇકોર્ટમાં બરોડા ક્રિકેટ એસોસિએશન એટલે કે બીસીએની ચૂંટણીને લઈને ચાલી રહેલા વિવાદમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો…