સલીમ ડોલા સામે ઈડીની કાર્યવાહી, ૨૧ ઠેકાણે દરોડા,૧.૩૩ કરોડ ફ્રીઝ

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડીકેટ અને કાળા નાણાંની હેરાફેરી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી…