સંજુ સેમસન રન મારવા માટે ઉત્સુક છે અને શુભમન ગિલને પ્રમોશન મળ્યું છતાં તેનું બેટ ચાલતું નથી

ભારતે સાઉથ આફ્રિકા સામે પહેલી મેચ જીત્યા બાદ મુલ્લાનપુરમાં રમાયેલી બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો…