શહેરા તાલુકાની પાંચ પ્રાથમિક શાળામાં સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટ અપાઈ

શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બાળકોના ઉત્કર્ષ અને સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં…