વિરપુર ગામની ગ્રામ પંચાયતોને ગ્રાન્ટ વહેંચણીમાં રાજકિય વગનો ખેલ

–ધોરાવાડા, હાંડિયા, કાસોડી, કુંભરવાડી ગ્રામ પંચાયતોને ઝીરો ગ્રાન્ટ ફળવાતા રોષ મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં વર્ષ-૨૦૨૬/૨૭ માટેની…