સુરતના પાલમાં વિઝા કૌભાંડનો પર્દાફાશ, વિદેશના નામે ૨.૧૩ કરોડની છેતરપિંડી કરનાર ટ્રાવેલ એજન્ટ ઝડપાયો

સુરતના પાલ વિસ્તારમાં વિદેશ જવા ઈચ્છતા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં…