વટવામાંથી ૫.૯૮ લાખના એમડી ડ્રગ સાથે મધ્ય પ્રદેશનો પેડલર ઝડપાયો

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, એસઓજીની ટીમે ડ્રગના જથ્થા સાથે ફરી મધ્ય પ્રદેશના પેડલરને ઝડપી લીધો છે. એસઓજીની…