અમદાવાદમાં ભાડા વિધેયક મુદ્દે વિરોધ યથાવત, ‘વકીલ એકતા જિંદાબાદ’ના નારા લગાવ્યા

ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ના વિરોધ વચ્ચે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા હડતાળ પરત ખેંચવાનો નિર્ણય જાહેર કરવામાં…