લીમડી-લીમખેડા હાઇવે પર ખાનગી બસ અને રિક્ષા વચ્ચેની ટક્કરમાં રિક્ષાચાલકનું મોત, એક ઈજાગ્રસ્ત

દાહોદ જીલ્લાના લીમડી-લીમખેડા હાઈવે પર આવેલા વાકોલ બ્રીજ નજીક એક ક‚ણ અને ગમખ્વાર માગ અકસ્માત સર્જાયો…