અમદાવાદમાં વરસાદે એએમસીના દાવાની પોલ ખોલી, રિપેર કરાયેલા ૯૦% વોટરલોગિંગ પોઈન્ટ પર ફરી પાણી ભરાયું

ચોમાસા પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ શહેરનાં ૧૪૭ પાણી ભરાવાનાં સ્થળોમાંથી ૩૯ સ્થળો રિપેર કર્યાનો દાવો…