રાજકોટમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમ પહેલા જ હોબાળો, શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના જંગમાં વિરોધનો વંટોળ

રાજકોટમાં આગામી દિવસોમાં યોજાનાર બાબા બાગેશ્વર (ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી)ના કાર્યક્રમને લઈને અત્યારથી જ વિવાદોનો મધપૂડો છંછેડાયો…