મુખ્યમંત્રી યોગી પર શંકરાચાર્યની ટિપ્પણીથી દુઃખી થયા બાદ ડેપ્યુટી કમિશનરે રાજીનામું આપ્યું, કહ્યું, “યોગી મારા બોસ છે

અયોધ્યાના ડેપ્યુટી ટેક્સ કમિશનર પ્રશાંત િંસહે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ શંકરાચાર્યની ટિપ્પણીથી દૃુ:ખી થઈને પોતાના પદ…