મિત્રના લગ્નમાં જઇ રહેલા ૫ યુવકોની કારને નડ્યો અકસ્માત, ૨ના ઘટનાસ્થળે જ મોત

જૂનાગઢના મેદરડા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં બે મિત્રોનું ઘટનાસ્થળે જ મોત થયું છે…