મહીસાગર જીલ્લામાં સરકારી કચેરીઓની આસપાસ ૨૦૦ મીટર વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ

કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ૧૪ ઓગસ્ટ સુધી પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.…