સુરતના અડાજણના ગોરાટમાં ભાજપના નેતાઓને સ્થાનિકોએ દોડાવ્યા, મહિલા સાથે ધક્કામુક્કી થતા મામલો બિચક્યો

અડાજણના અશાંતધારા હેઠળ આવતા ગોરાટ વિસ્તારમાં વર્ષો જૂના હનુમાન મંદિરના વિવાદે હવે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું…