મને ભારતીય યુવાનો પર ગર્વ છે જેઓ અરાજકતાવાદીઓ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવતા નથી,રિજિજુ

રિજિજુએ દેશમાં સરકાર વિરુદ્ધ સર્જાયેલા રાજકીય વાતાવરણ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરો હુમલો કર્યો…