ભોપાલમાં ૭.૩૨ કરોડના ડ્રગ્સ જપ્ત, બે ટ્રોલી બેગમાંથી ૧૧ પેકેટ મળી આવ્યા;દિલ્હીના યુવકની ધરપકડ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ૭.૩૨ કરોડની કિંમતનો ૯.૧૩૯ કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, ડિરેક્ટોરેટ…