ભૂતપૂર્વ પાકિસ્તાન પસંદગીકાર મોહમ્મદ વસીમે ફાતિમા સનાને બાબર આઝમ કરતાં વધુ સારી ગણાવી

પાકિસ્તાન ક્રિકેટમાં વર્તમાન પુરુષ અને મહિલા ખેલાડીઓ અંગે ભૂતપૂર્વ પસંદગીકારના નિવેદને એક નવી ચર્ચા જગાવી છે.…