ભારતનું સંરક્ષણ બજેટ વધી રહ્યું છે,સ્થાનિક ઉત્પાદન અને આર્થિક વૃદ્ધિ મજબૂત થશે,આઇએમએફનો અંદાજ

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળએ ભારતના વધતા સંરક્ષણ ઉત્પાદનને દેશના આર્થિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ સકારાત્મક પગલું ગણાવ્યું…