બોડેલીના જવાન મીત પરમારનું ભવ્ય સ્વાગત:આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા રેલી યોજાઈ

બોડેલીના શાંતાનગર સોસાયટીના રહેવાસી મીત વિષ્ણુ પરમાર ભારતીય સેનાની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત ફર્યા હતા.…