અમેરિકામાં એક મસ્જીદમાં ગોળીબાર, ત્રણ લોકોના મોત, બે હુમલાખોરોએ આત્મહત્યા કરી

સાન ડિએગોમાં બે હુમલાખોરોએ એક મસ્જીદમાં ગોળીબાર કર્યો હતો. તેમણે ત્રણ લોકોને ગોળી મારીને મારી નાખ્યા…