પોલીસ ધારે તો ૧૨ કલાકમાં દારૂ બંધ કરાવી શકે, પણ ’હપ્તા રાજ’ અને ઉપરથી ’ટાર્ગેટ’ અપાય છે,ગેનીબેન

ધાનેરા ખાતે આયોજિત કાર્યક્રમમાં બોલતા ગેનીબેન ઠાકોરે ફરી એકવાર રાજ્યની દારૂબંધીના કાયદાના અમલને લઈને પોલીસની નીતિ…