પૂર્વ ડેપ્યુટી સ્પીકરનો મૃતદેહ ટીએમસી ઓફિસમાં મળ્યોઃ તેમણે મમતા બેનર્જીની સરકારમાં મુખ્ય મંત્રાલયો સંભાળ્યા

પશ્ચિમ બંગાળ વિધાનસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર અને રામપુરહાટથી પાંચ વખત ધારાસભ્ય રહેલા તૃણમૂલ કોંગ્રેસના નેતા આશિષ…