પાવાગઢમાં સાતમા નોરતે એક લાખથી વધુ દર્શનાથીઓએ માતાજીનાં દર્શન કર્યા

હાલોલના શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિના સાતમા નોરતે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. નવરાત્રિના પવિત્ર દિવસ…