પાકિસ્તાનને ૧૨ ભાગોમાં વિભાજીત કરવાની તૈયારીઓ ચાલી રહી છે, લશ્કરી-સરકારના પગલા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો

પાકિસ્તાનમાં લશ્કર અને સરકાર દ્વારા ચાર પ્રાંતોને ૧૨ વહીવટી એકમોમાં પુનર્ગઠિત કરવાની યોજનાએ આંતરિક અસંતોષ ફેલાવ્યો…