પશ્ચિમ બંગાળમા મહિલાઓ ભાજપ કરતાં તૃણમૂલ કોંગ્રેસ માટે દસ ટકા વધુ મતદાન કરી રહી છે

મમતા બેનર્જીની લક્ષ્મી ભંડાર જેવી મહિલા કલ્યાણ યોજનાઓ લગભગ ૨.૫ કરોડ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડી…