પંચમહાલમાં જુનિયર ક્લાર્કની ૯૩ જગ્યા ખાલી : કુલ ૧૩૩માંથી ૬૫ટકાથી વધુ જગ્યાઓ પર અભાવ

પંચમહાલ જીલ્લાના સરકારી વિભાગોમાં કર્મચારીઓની ભારે અછત વર્તાઈ રહી છે. ખાસ કરીને વહીવટી અને હિસાબી કામગીરી…