પંચમહાલના ગ્રામ્ય પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો! રિક્ટર સ્કેલ પર ૨.૭ની તીવ્રતા નોંધાઈ

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પશ્ર્ચિમ વિસ્તારમાં આજે સવારના સમયે ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.…