નવી ૮ મહાનગરપાલિકાના નોન ટીપી કપાત મુદ્દે સરકારનો યુ-ટર્ન, ૧લી જાન્યુઆરી ૨૦૨૬થી લાગુ પડતો હુકમ રદ

રાજ્ય સરકારને નવી રચાયેલી આઠ મહાનગરપાલિકાઓના નોનટીપી વિસ્તારમાં જમીન કપાત અંગે કરેલા નિર્ણયમાં માત્ર ૧૭ દિૃવસમાં…