દેવગઢ બારીઆ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવેના નવીનીકરણનું ખાતમુહૂર્ત

ચાર કરોડથી વધુના ખર્ચે રસ્તાનું નવીનીકરણ હાથ ધરાયું; લાંબા સમયથી ખખડધજ માર્ગથી પરેશાન લોકોને મળશે રાહત.…