દાહોદ શહેરમાં ગરબાડા ચોકડી નજીક બાઈક પર જતા યુવકના ગળામાં ચાઈનીઝ દોરી ફસાઈ જતાં ગંભીર ઈજાઓ થતાં ૫૦ ટાંકા આવ્યા

દાહોદમાં ઈન્દોૈર-અમદાવાદ હાઈવે પર ગરબાડા ચોકડી નજીક ચાઈનીઝ દોરીનો ભયાનક બનાવ સામે આવ્યો છે. કામ પરથી…