થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ, જાના નાયકન, સેન્સર ક્લિયરન્સના વિવાદમાં ફસાઈ,સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર મળ્યું નથી

અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજય હાલમાં તેમની ખૂબ જ અપેક્ષિત ફિલ્મ જાના નાયકન માટે સમાચારમાં છે.…