જા તમે તમારી પોતાની જમીન બચાવી શકતા નથી, તો તમે બીજાઓ માટે નિયમો કેવી રીતે બદલી શકો છો,વસુંધરા રાજે

રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ બારનની મુલાકાત દરમિયાન તેમના તાજેતરના નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું કે…