ગુજરાતવાસીઓ આકરી ગરમી માટે તૈયાર રહે, તાપમાનનો પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી

હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી ત્રણ દિવસમાં (૨૪થી ૨૬ એપ્રિલ ૨૦૨૬) ગુજરાતમાં ગરમીનું જાર વધશે.…