બોલિવૂડ ગાયક જુબીન નૌટિયાલના પિતા રામશરણ નૌટિયાલ કોંગ્રેસમાં જાડાયા, જેમણે અગાઉ ભાજપ માટે ચૂંટણી લડી હતી

ઉત્તરાખંડમાં ભાજપના વરિષ્ઠ નેતા રામશરણ નૌટિયાલ સોમવારે કોંગ્રેસ પક્ષમાં જાડાયા. નૌટિયાલે ઉત્તરાખંડ કોંગ્રેસના પ્રભારી કુમારી શેલજા…