જૂનાગઢમાં મંડળીના નામે કૌંભાડઃ ખાંભા ગામે મરેલા માણસોના નામે બોગસ મંડળી બનાવી ટેકાના ભાવે ખરીદીનું કૌભાંડ

ગુજરાતના સહકારી ક્ષેત્રને કલંકિત કરતી ચોંકાવનારી ઘટના જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખાંભા ગામેથી સામે આવી છે.…