જૂનાગઢમાં ગેરકાયદે બાયોડીઝલ પંપ પર દરોડોઃ ૧૦ હજાર લીટર શંકાસ્પદ જથ્થો અને રૂ.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણજાધાર ગામ નજીક ગેરકાયદે રીતે ચાલતા બાયોડીઝલ પંપ પર મહેસૂલ અને પુરવઠા…