વરસાદની ઘટ વચ્ચે ૪ જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છનો સમાવેશ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ ૧માં પત્રકાર પરિષદને સંબોધી. મુખ્યમંત્રીએ મોટી જાહેરાત…