જામનગરના શ્રદ્ધાળુનું અમરનાથ યાત્રામાં હાર્ટ એટેકથી નિધનઃ પવિત્ર ગુફાથી થોડે જ દૂર બાબા બર્ફાનીના ભક્તનું હૃદય થંભી ગયું!

જામનગરના ૬૧ વર્ષના પ્રવીણભાઈ પરમારનું અમરનાથ યાત્રા દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું છે. તેઓ બાબા બર્ફાનીના…