ખતરોં કે ખિલાડી ૧૫ માંથી વિશાલ આદિત્ય સિંહ પહેલા અઠવાડિયામાં શોમાંથી બહાર,ચાહકો નિરાશ થયા

રોહિત શેટ્ટીનો શો ‘ખતરોં કે ખિલાડી ૧૫’ શરૂ થઈ ગયો છે, અને પહેલું એલિમિનેશન થયું છે.…