ગુજરાતમાં ૩૫ હજાર કેમિસ્ટ આજે ગેરકાયદે ઇ ફાર્મસી અને ઓનલાઈન ભારે ડિસ્કાઉન્ટ સામે હડતાળ પર

ગેરકાયદે ચાલતી ઇ-ફાર્મસી, ઓનલાઈન દવા વેચાણ અને માર્જિનથી વધુ ડિસ્કાઉન્ટના વિરોધમાં ગુજરાતના આશરે ૩૫ હજાર કેમિસ્ટો…