ગુજરાતમાં ડેમોની સ્થિતિ રાજ્યના કુલ ૨૦૭માંથી માત્ર ૩૨ ડેમ જ સંપૂર્ણ ભરાયેલા કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટમાં પાણીની સ્થિતિ ચિંતાજનક છે

ગુજરાતમાં ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. બીજી તરફ ગુજરાતના ડેમોમાં સંગ્રહિત પાણીની Âસ્થતિ ચિંતાજનક નજરે…