ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓનું બનાસકાંઠાના ગામ સાથે ખુલ્યું ખાસ કનેક્શન!

બનાસકાંઠા જેવા શાંત અને સરહદી જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓનું કનેક્શન સામે આવતા સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો…